<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં હથિયારો સાથે ત્રાટકેલા ચાર લૂંટારૂઓએ અંદાજે 50 લાખની લૂંટ ચલાવી : બેંકમાં ધોળા દિવસે થયેલી મોટી લૂંટની ઘટનાથી ચકચાર : પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો : વધુ વિગતો મેળવાય રહી છે

(3:43 PM IST)