<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલે વતન વાણિયા ગામ ખાતે બજાવી નાગરિક ફરજ : પરિવાર સાથે કર્યું મતદાન : લોકશાહીના પર્વમાં પૂર્વ સાંસદે સહપરિવાર ઉમળકાભેર ભાગ લઈ મતાધિકારનો ઉપયોગ કર્યો (મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર)

(5:47 PM IST)