News of Thursday, 22nd October 2026
જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાના બહેનનું અવસાન : જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ હેમતસિંહ જાડેજાના નાના બહેન રેખાબા મયુરધ્વજસિંહજી પરમાર(ઉ.વ. ૬૦નું તા. ૨૧/૧૦/૨૦૨૬ના રોજ સુરેન્દ્રનગર મુકામે દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા. ૨૩ અને ૨૪ ઓક્ટોબરના સવારે ૯ થી સાંજે ૬ સુધી જસાણી રાજપૂત સમાજ, ધ્રાફામાં છે

(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
