તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ગીરસોમનાથના ઉના તાલુકાના પાણખણ ગામે સિંહ બાળનો મૃતદેહ મળતા વન વિભાગ હરકતમાં : ઇનફાઇટ અથવા અન્ય કારણોસર મોત થયાની આશંકા સાથે તપાસ શરૂ : સ્થાનિકોની જાણ બાદ ઘટનાસ્થળે દોડેલા વન વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડ્યો : વિસ્તારમાં વસતી, માંદી સિંહણ અને તેના અન્ય બચ્ચાઓની સુરક્ષા માટે સઘન મોનિટરિંગ શરૂ કરાયું

(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
