<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરવા ઇચ્છુક વિદેશી વિદ્યાર્થીઓ પર ૧ લાખ ડોલરની ફી લાદવા ટ્રમ્પ તંત્રની વિચારણા : આ પ્રસ્તાવિત નીતિનો અમલ થશે તો યુએસમાં અભ્યાસ કરતા ૩.૬૦ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓની રોજગારીની તકો પર માઠી અસર પડવાની શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(12:28 AM IST)