<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ધ્રોલના હરધ્રોલ હાઇસ્કૂલ પાસેથી ઇનોવા કારમાં લઈ જવાતી વિદેશી દારૂ અને બિયરની ૧,૦૬૮ બોટલો સાથે એક શખ્સની ધરપકડ : કાર, મોબાઇલ અને દારૂ સહિત કુલ રૂ. ૬.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત : પ્રેમભારથી ગોસાઈ નામના શખ્સને ઝડપી પાડી દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરાઈ : ધ્રોલ PI પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યવાહી (સંજય ડાંગર, ધ્રોલ)

(9:32 AM IST)