<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સતત બે દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે, વિશ્વ વિખ્યાત બેંગકોક જળમગ્ન : પરિસ્થિતિ વણસતાં સમગ્ર શહેરમાં કટોકટી જાહેર : 'મેગા સિટી' ના તમામ ૫૦ જિલ્લાઓમાં પૂરના વિનાશક પાણી ફરી વળ્યા : સ્થિતિ બેકાબૂ બનતાં તંત્ર દ્વારા આફતગ્રસ્ત વિસ્તાર તરીકે ઘોષણા કરાઈ (ન્યૂઝફર્સ્ટ) : જુઓ વિડિયો

(8:22 PM IST)