<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અમુલને પગલે ખાનગી ડેરીઓ પણ દુધના ભાવમાં વધારો કરવાની તૈયારીમાં રાજકોટ : અમૂલે દૂધના ભાવમાં લીટરે રૂા. બે નો વધારો કરતા રાજકોટની ખાનગી ડેરીઓ પણ દુધના ભાવમાં વધારો કરવાની તૈયારીમાં : દુધ મોંઘુ થતા હવે મીઠાઇઓ પણ મોંઘી થશે, છાશ, ઘી, માખણ, ચીઝ, પનીર વગેરેના ભાવ પણ વધવાના એંધાણ : રાજકોટમાં ચાની ચૂસ્‍કી પણ મોંઘી થાય તેવી શક્‍યતા

(3:29 PM IST)