News of Wednesday, 22nd July 2026
વલસાડ પંથકમાં ધોધમાર : ૧૬ લોકો સાથેની બસ ફસાઈ ગઈ : માંડ માંડ બચાવ્યા વલસાડ પંથકમાં વાપી - કોપરેલી માર્ગ ઉપર ૧૬ મુસાફરો સાથેની મીની બસ ફસાઈ ગઈ : પોલીસ, પંચાયત, ગ્રામજનોએ સાથે મળી તમામને બચાવી લીધા : સાવચેતીરૂપે આ રસ્તાની બંને બાજુ બેરીકેડ લગાવી દીધા

(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
