<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૩ ડિસેમ્બરે રમાનારી પ્રથમ વન-ડે મેચ દિલ્હીના બદલે હવે વિશાખાપટ્ટનમમાં રમાશે : ડીડીસીએ (DDCA) ની વિનંતી બાદ બીસીસીઆઈ (BCCI) નો નિર્ણય : દિલ્હીમાં હવામાનની અનિશ્ચિતતા, પ્રદૂષણની ગંભીર સ્થિતિ અને સ્ટેડિયમમાં ચાલી રહેલા રેનોવેશનના કારણે વેન્યુ બદલાયું : મેચ હવે ACA VDCA સ્ટેડિયમમાં રમાશે : તારીખમાં કોઈ ફેરફાર નહીં (વિજય વસાણી, અકિલા)

(11:23 PM IST)