News of Friday, 25th September 2026
વાવ-થરાદના ગઢસીસરમાં કરિયાણાની દુકાનમાં આગ:વાવ-થરાદના ગઢસીસરમાં કરિયાણાની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.આગમાં દુકાન અને પ્લાસ્ટિકનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. દુકાન પાસે પાર્ક કરાયેલું બાઈક પણ આગની ઝપેટમાં આવ્યું હતું.

(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
