<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

રામ મંદિરના દાન ચોરીમાં ફક્‍ત ૮ ની સામે જ એફઆઇ.આર ? મોટા માથાઓને ક્‍લીન ચીટ કરોડો રૂપિયાની દાન ચોરી ઘરેણા આભૂષણો ની સામે ફક્‍ત ૭૯.૮૫ લાખ જપ્ત કરાયાઃ બીજા કરોડો કોણ કટકટાવી ગયું? SIT ના રિપોર્ટમાં ૪૦ ની સંડોવણી ખુલ્લી હતી તો ૮ ની સામે જ એફઆઇઆર શંકાસ્‍પદ ૪૦ દિવસમાં ૭૦ વખત ચોરી તીસરી આંખમાં ઝડપાઇ છે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એફઆઇઆર પહેલા એસઆઇટીની રચના કરી એ શંકાસ્‍પદ છેઃ લોક સંસદ વિચાર મંચના મોભી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ જયંતીભાઈ હિરપરા

(3:29 PM IST)