News of Sunday, 15th November 2026
નવી સરકારમાં પશ્ચિમ બંગાળમાં પોલીસનું પાંચમું એન્કાઉન્ટર : શુક્રવારે બીરભૂમમાં કોન્સ્ટેબલ બિશ્વજીત દાસ પર ગોળીબાર કરનાર આરોપી રતન શેખ પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયો : બાતમીના આધારે ઝડપાયેલા રતન શેખે નાનૂરના ઉચકરણ બોલ્ડ બ્રિક ફિલ્ડ ખાતે હથિયાર રિકવરી દરમિયાન પોલીસ પર ફરી ફાયરિંગ કરતા સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરાઈ : સાંજે ૫:૪૫ કલાકે હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો : જુઓ વિડીયો

(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
