<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

લખનૌ આગમાં પંદર લોકોના મોત થયા: યોગી સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને તપાસનો આદેશ આપ્યો: SIT સાત દિવસમાં મુખ્યમંત્રીને પોતાનો રિપોર્ટ સુપરત કરશે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ, એક્સોન કલેક્શન અને FSSO સહિત ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

(1:01 AM IST)