<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના લશ્કરી કેમ્પ પર ભીષણ આત્મઘાતી હુમલો : 15 પાકિસ્તાની સૈનિકોના મોતથી ખળભળાટ : TTPના સ્પેશિયલ ઇસ્તિશહાદી ફોર્સે બાજોર વિસ્તારમાં વિસ્ફોટ કર્યા બાદ કેમ્પમાં ઘૂસીને કર્યું અંધાધૂંધ ફાયરિંગ : ઓક્ટોબર 2025 પછી પ્રથમ વખત સંગઠને સત્તાવાર રીતે ફિદાયીન હુમલાની જવાબદારી સ્વીકારી

(11:10 AM IST)