<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

બાબરા પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલા અનરાધાર વરસાદમાં માત્ર એક કલાકમાં અંદાજે ચારથી પાંચ ઇંચ પાણી ખાબકતાં જળબંબોળની સ્થિતિ : ચમારડી ગામે પૂરના ધસમસતા પ્રવાહમાં સ્કૂટર તણાયું - ચાલકનો આબાદ બચાવ : બાબરા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ તીવ્ર પવન સાથે ભારે વરસાદ ચાલુ (વિજય વસાણી, અકિલા)

(11:29 PM IST)