<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

યુપીના કાનપુરમાં પોલીસ સ્‍ટેશનથી થોડે દૂર પિતા - પુત્રની હત્‍યા યુપીના કાનપુરમાં રસ્‍તા પર બાઈક અથડાવવા જેવી સામાન્‍ય બાબતમાં ત્રણ શખ્‍સોએ પિતા - પુત્રની ચપ્‍પુના ઘા ઝીંકીને હત્‍યા કરી નાખી

(3:17 PM IST)