<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સુરત સિવિલના રેસિડન્ટ તબીબના આપઘાત કેસમાં પિતાએ સવાલ ઉઠાવ્યા : સુરત સિવિલના રેસિડન્ટ તબીબના આપઘાત કેસમાં પિતાએ સવાલ ઉઠાવ્યા છે. ‘મારો પુત્ર સુસાઈડ કરે તેવો ન હતો’તેમ મૃતકના પિતા જણાવ્યું હતું. CCTV માંગ્યા છતાં હજુ સુધી બતાવાયા નહીં હોવાનો પિતાનો દાવો છે.બંને હાથમાં ઘા હોવાથી ઘટનાની સત્યતા બહાર લાવવાની પિતાની માંગ છે.

(4:49 PM IST)