News of Wednesday, 8th July 2026
અમરેલીના લીલીયા પંથકમાં સિંહ દર્શન કરવા ગયેલા યુવાન પર સિંહોનો જીવલેણ હુમલો : વનરાજોએ યુવકને ફાડી ખાતા કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી : અંટાળીયા ગામ પાસે બનેલી હૃદયકંપાવનારી ઘટનામાં હિંસક બનેલા સિંહોના ચુંગાલમાંથી વનવિભાગે ભારે જહેમત અને મહામુસીબતે મૃતદેહને છોડાવ્યો

(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
