તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ભીષણ ટક્કરમાં પાંચથી વધુ લોકોના કમકમાટીભર્યા મોતની આશંકા : મૃતકોમાં નાના ભૂલકાંઓ અને મહિલાઓનો સમાવેશ થતો હોવાની પ્રાથમિક વિગત : કચ્છના માર્ગ પર સર્જાયેલી આ ગોઝારી દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો હોમાયા હોવાની ભીતિથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું

(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
