<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ફારુક અબ્દુલ્લાએ વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે મોટો દાવો કર્યો છે :તેમણે બંગાળમાં મમતા બેનર્જી, કેરળમાં કોંગ્રેસ અને તમિલનાડુમાં સ્ટાલિનની જીતની આગાહી કરી છે. તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ માટે પણ અપીલ કરી છે.

(12:54 AM IST)