તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
અલવિદા ડો. બશીર બટ્...: ઉર્દૂ ભાષાના દિગ્ગજ શાયર પદ્મશ્રી ડો. બશીર બટ્નું ગઇકાલે ભોપાલમાં ૯૧ ની વયે અવસાન થયું છે. બશીર બટ્ સાથે સપ્ટેમ્બર ર૦૦૧ માં સ્વ. કવિ પ્રફૂલનાણાવટી (જુનાગઢ), સ્વ. કવિ હર્ષદ ચંદારાણા (અમરેલી) સાથે રાજકોટના ફોટો સંગ્રાહક અશોકદવેએ લીધેલી તસ્વીર

(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
