News of Monday, 23rd November 2026
કચ્છી પરંપરા અને અતિથિ દેવો ભવઃની મહેમાનગતિથી અભિભૂત થયા પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંઝ : સફેદ રણમાં ઊંટગાડીની સવારી સાથે ગુજરાતી સંસ્કૃતિને નજીકથી માણી : કચ્છની ધરતી પર આગમન થતા પરંપરાગત રીતે આત્મીય સ્વાગત કરાયું : સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોની કલા અને પ્રસ્તુતિને દિલથી બિરદાવતા દિલજીત દોસાંઝે કચ્છની સંસ્કૃતિની સુંદર ઝલકને વધાવી : જુઓ વિડીયો (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
