<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

સાંજે ૬.૧૫ વાગ્યાથી બેંગ્લોરમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આંધી અને તોફાન સાથે વરસાદ ચાલુ છે. સંખ્યાબંધ વૃક્ષો તૂટી પડ્યા છે. જન જીવન ખોરવાઈ ગયું.

(8:14 PM IST)