તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અઝરબૈજાનની સત્તાવાર મુલાકાતે રવાના થશે. આ મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી તેમના સમકક્ષ સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે.

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
