<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

કાલથી પ્‍લાસ્‍ટિક ઇન્‍ડસ્‍ટ્રીઝનું એકિઝબિશન સૌરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટ-૨૦૨૬ કેન્‍દ્રીય મંત્રી જીતનરામ માંઝી અને મનસુખભાઈ માંડવિયાની ઉપસ્‍થિતિ : આજી ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટમાં એનએસઆઇસી ગ્રાઉન્‍ડ ખાતે ચાર દિવસ મેગા પ્રદર્શન : પ્‍લાસ્‍ટિક ઇન્‍ડસ્‍ટ્રીઝના અનેક મોટા ઉધોગપતિઓ ભાગ લેશે, સૌરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનનું આયોજન

(1:14 PM IST)