<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

લોકસભામાં બંધારણીય સુધારો ભલે અટક્યો પણ સીમાંકનનો માર્ગ હજુ ખુલ્લો : વર્ષ ૨૦૨૬ પછીની પ્રથમ વસ્તીગણતરીના આધારે જ બેઠકોની પુનઃરચના પ્રક્રિયા હાથ ધરાશે : ૮૪મા બંધારણીય સુધારા મુજબ હાલનું માળખું વર્ષ ૨૦૨૬ સુધી યથાવત રહેશે, ત્યારબાદ વસ્તીના આધારે સીમાંકન કરવા માટેનો અમલીકરણ કાયદો સામાન્ય બહુમતીથી પસાર કરી શકાશે : આગામી દિવસોમાં સરકાર દ્વારા નવી જાહેરાતોની શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(9:50 PM IST)