News of Thursday, 28th May 2026
મનપાની સામાન્ય સભામાં પણ થોડી ક્ષણો લાઇટ ગુલ જીલ્લા પંચાયતની જેમ આજે મળેલી સામાન્ય સભા દરમિયાન કોર્પોરેશનના રમેશભાઇ છાયા સભાગૃહમાં કાર્યવાહી દરમિયાન થોડી ક્ષણો માટે લાઇટ ગુલ થઇ ગઇ હતી. આવી જ ઘટના રાજકોટ જીલ્લા પંચાયતમાં પણ પદાધિકારીઓની વરણી સમયે બની હતી.

(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
