<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

વલસાડના ભિલાડ રેલવે સ્ટેશન નજીક વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઊતરી જતાં અફરાતફરી : મોટો રેલવે અકસ્માત ટળ્યો : ટ્રેનમાં સવાર નોકરીયાતો અને વિદ્યાર્થીઓ સહિત તમામ મુસાફરો સુરક્ષિત : મુંબઈ - અમદાવાદ રેલવે વ્યવહાર પ્રભાવિત થતાં એન્જિનને પાટા પર ચડાવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

(9:14 AM IST)