તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બે રાજ્યોમાં મેગા દરોડા : દિલ્હી-NCRમાં રાહેજા ડેવલપર્સના પ્રમોટર્સ અને ટોચના અધિકારીઓને ત્યાં EDની તપાસનો ધમધમાટ : પશ્ચિમ બંગાળમાં પણ અનેક બિઝનેસ હાઉસ નિશાના પર : દિલ્હીમાં રાહેજા ગ્રુપના પ્રમોટર્સના નજીકના સંબંધીઓ સહિતના ઠેકાણે સર્ચ ઓપરેશન શરૂ : પશ્ચિમ બંગાળમાં 6થી વધુ વ્યાપારી સંસ્થાઓ અને વ્યક્તિગત એકમો પર EDની ટીમો ત્રાટકી (ન્યૂઝફર્સ્ટ)

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
