News of Friday, 11th September 2026
ધ્રોલના ખીજડીયા ગામની સીમમાં વાડીએ મોટરનો વાયર રીપેર કરતી વખતે વીજ કરંટ લાગતાં જાળીયા માનસરના ૬૫ વર્ષીય ખેડૂતનું મોત : અચાનક વીજ આંચકો લાગ્યા બાદ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડાયેલા ખેડૂત હરસુખભાઈ રામોલીયાને તબીબે મૃત જાહેર કર્યા (સંજય ડાંગર, ધ્રોલ)

(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
