તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
MLC ચૂંટણીઓને કારણે, ગાઝિયાબાદમાં નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીની તમામ શાળાઓમાં ખાસ રજા રહેશે. CBSE અને ICSE સહિત તમામ બોર્ડની શાળાઓ બંધ રહેશે. મેરઠ ડિવિઝન ગ્રેજ્યુએટ અને ટીચર્સ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણી માટે મતદાનને કારણે આ નિર્ણય લેવાયો

(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
