<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજકોટમાં ભારે વરસાદની આગાહીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા આવતીકાલ ૧લી ઓગષ્‍ટ શનિવારના રોજ રાજકોટની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે

(5:54 PM IST)