News of Sunday, 10th May 2026
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મનોરથોમાં કરાયેલો તોતિંગ ભાવ વધારો ભક્તોના ભારે વિરોધ બાદ આખરે મોકૂફ રાખવાનો મંદિર કમિટીનો નિર્ણય : અમુક મનોરથોમાં કરાયેલા બમણાથી વધુના ભાવ વધારા સામે શ્રદ્ધાળુઓમાં વ્યાપેલી નારાજગીને પગલે ટ્રસ્ટની પીછેહઠ : ભાવ વધારો હાલ પૂરતો મુલતવી રખાતા દર્શનાર્થીઓમાં ખુશીની લહેર (વિજય વસાણી, અકિલા)

(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
