<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

દેશમાં સક્રિય હવામાન પ્રણાલીઓ વચ્ચે ડબલ ઋતુનો અનુભવ : ગુજરાત સહિત છ રાજ્યોમાં આગામી ૨૪ કલાકમાં હીટવેવની આગાહી : ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ ટ્રફ અને ચક્રવાતી સિસ્ટમ વચ્ચે ગરમીનો પારો ઉચકાશે : મહારાષ્ટ્ર, વિદર્ભ, રાયલસીમા, તમિલનાડુ અને ઓડિશાના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના

(6:42 PM IST)