તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યંત આકરી ભાષામાં ખુલ્લી ચેતવણી : લેબનોનમાં સક્રિય તેના પ્રોક્સી સંગઠનો તુરંત હિંસા બંધ કરે, અન્યથા ગત સપ્તાહ કરતાં પણ વધુ શક્તિશાળી સૈન્ય પ્રહાર કરવાની આપી ધમકી : ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા થતા હુમલાઓ તેમજ હોર્મુઝની સમુદ્રધુની બંધ કરવાના પ્રયાસોને રોકવા માટે ટ્રમ્પે અપનાવી આક્રમક રણનીતિ : આ નવો વ્યૂહ કેટલો સફળ થશે તેના પર સમગ્ર વિશ્વની નજર

(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
