તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડ માટે ચર્ચા:અબ્બાસ અરાઘચી રાત્રે ઇસ્લામાબાદ પહોંચશે. કુશનર અને વિટકોફ સાથે યુએસ પ્રતિનિધિમંડળ પહોંચશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા લેવિટનો દાવો છે કે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થશે. ઇરાને વાતચીત માટે અમેરિકાનો સંપર્ક કર્યો છે

(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
