તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ધ્રોલ કોર્ટના સી.ઓ.સી. સતિષભાઈ ટી. કારેલીયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં બાર એસોસિએશન દ્વારા વિદાય અને સન્માન સમારંભ યોજાયો : બાર એસોસિએશનના પ્રમુખ ધનરાજભાઈ જી. પરમાર સહિતના હોદ્દેદારો અને વકીલોએ સતિષભાઈ કારેલીયાને સાલ ઓઢાડી તેમજ ફૂલહાર કરી સન્માન કર્યું (સંજય ડાંગર, ધ્રોલ)

(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
