તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ખાંડિયા કોઠાવાળી મા ખોડિયારના પાવન સ્થાનક પર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયા નવલાં નોરતા : કુમારિકાઓ અને મહિલાઓ દ્વારા ભક્તિસભર ગરબાની રમઝટ : નવરાત્રી ઉત્સવ નિમિત્તે નવરાત્રી મંડળ દ્વારા કરવામાં આવ્યું સુંદર આયોજન : આસ્થા અને ઉમંગ સાથે સર્વત્ર જોવા મળ્યો અનેકવિધ ધાર્મિક માહોલ (અહેવાલ - મુકેશ પંડિત)

(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
