<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

દેવભૂમિ દ્વારકામાં દિવસભર અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા : કાગડોળે મેઘરાજાની પ્રતીક્ષા કરતા દ્વારકાવાસીઓ : દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધતા સાંજથી જ સમુદ્રમાં જોવા મળ્યો ભારે કરંટ (દીપેશ સામાણી દ્વારા, દ્વારકા) : જુઓ વિડીયો

(9:17 PM IST)