<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સન્માન : રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા અર્પણ કરાઈ પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા : ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોએ નાયબ મુખ્યમંત્રીનું અભિવાદન કરી ગીતાજીની પ્રતિકૃતિ ભેટ આપી ભાવભર્યું સ્વાગત કર્યું

(9:30 PM IST)