તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્વયે જાપાનના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને પાઠવવામાં આવી હાર્દિક શુભકામનાઓ : જાપાન ખાતે યોજાઈ રહેલી મહત્વપૂર્ણ બેઠકો અને વૈશ્વિક રોકાણકારો સાથેની ચર્ચાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રીશ્રીએ દેશ-વિદેશના નાગરિકોને દશેરાના આ પવિત્ર અવસરની પાઠવી શુભમંગલ કામનાઓ : જુઓ વિડીયો

(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
