<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

દિલ્‍હી-મુંબઈ (ભારત માલા) એક્‍સપ્રેસ વે પર ગંભીર માર્ગ અકસ્‍માત દૂધનું ટેન્‍કર અને L.P.G. ગેસ ભરેલું ટેન્‍કર સામસામે અથડાયા હતા જેમાં L.P.G. ટેન્‍કરમાંથી ગેસ લીકેજ શરૂ થતા વિસ્‍તારમાં અફડા તફડી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો ગેસ લીક થવાના કારણે મોટી હોનારત સર્જાવાની ભીતી ઊભી થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવાઈ રહ્યા છે અને હાલ બન્ને તરફથી ટ્રાફીક અટકાવી દેવામાં આવ્‍યો છે. (વિજય વસાણી અકિલા)

(3:47 PM IST)