તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
દિલ્હીમાં, CJPના આયોજિત તિરંગા માર્ચને પગલે કનોટ પ્લેસ સેન્ટ્રલ પાર્ક આવતીકાલથી બે દિવસ માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ હાઈકોર્ટે પરવાનગી આપી છે.

(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
