<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સંરક્ષણ મંત્રાલયની સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) ની આજે બેઠક મળશે. આ બેઠકમાં સંરક્ષણ ખરીદી સંબંધિત અનેક મુખ્ય દરખાસ્તોને મંજૂરી મળવાની અપેક્ષા છે. નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, આર્મી ચીફ અને નેવી ચીફ આ બેઠકમાં હાજરી આપશે.

(1:11 AM IST)