તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 14th October 2026
રાજકોટમાં તન્વી ગોલ્ડ જ્વેલર્સમાં લાલજીભાઈ સરધારાનું મોતથી સુવર્ણકારોમાં ભારે આક્રોશ : ગોલ્ડ ડીલર્સ એસો,અને રાજકોટ જીલ્લા સુવર્ણકાર સમાજ દ્વારા કાલે સવારે 9થી 12 દરમિયાન બજાર બંધની જાહેરાત: વેપારીઓ-કારીગરો ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપશે: રાજકોટમાં આજી જીઆઈડીસી સ્થિત તન્વી ગોલ્ડ જ્વેલર્સમાં ફાયરિંગ સાથે દોઢેક કરોડ રૂપિયાની મત્તાની લૂંટની ઘટનાના વેપારી આલમમાં ઘેરા પડઘા પડયા

(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
