<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ઝારખંડમાં મતદારોના ચાલતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટેની અંતિમ તારીખ ફરી લંબાવાઈ :દાવાઓ અને વાંધાઓની સુનાવણી હવે 23 નવેમ્બર સુધી કરવામાં આવશે, જ્યારે અંતિમ મતદાર યાદી 30 નવેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે.

(9:52 PM IST)