<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ખતરનાક ચાંદીપુરા વાયરસનો સૌરાષ્ટ્રમાં પગપેસારો? : જામનગરમાં બે નિર્દોષ બાળકો શંકાસ્પદ લક્ષણો સાથે જી.જી. હોસ્પિટલના ICUમાં દાખલ થતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ : ગણપતનગરના એક વર્ષના માસૂમ અને રવિ પાર્કના બાળકને તાવ તથા આંચકી આવતા હાલત ગંભીર : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સર્વેલન્સ અને સફાઈની કામગીરી તેજ કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા : રિપોર્ટની જોવાતી રાહ (મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર)

(1:15 PM IST)