<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

યુક્રેનના પ્રચંડ હુમલાથી ક્રિમીયાનો પાવર પ્લાન્ટ ધ્વસ્ત : રશિયાના કબ્જા હેઠળના અડધા દ્વીપકલ્પમાં સર્જાયું સંપૂર્ણ અંધારપટ : વીજ પુરવઠો ખોરવાયો : પાવર પ્લાન્ટ પર યુક્રેનિયન સ્ટ્રાઇકને પગલે રશિયન શાસન હેઠળના ક્રિમીયામાં હાહાકાર : વીજળી ગુલ થઈ જતા લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા (ન્યૂઝફર્સ્ટ)

(6:03 PM IST)