તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની ચૂંટણીમાં હાર : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસની સીટ પરથી મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ વોર્ડ નંબર 2માં ભાજપની પેનલે જીત મેળવી તેમને પરાજયનો સામનો કરાવ્યો છે.

(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
